-->
સરકારી પરીક્ષા માટેનું રીઝનીંગ 80 MCQ સાથે

સરકારી પરીક્ષા માટેનું રીઝનીંગ 80 MCQ સાથે

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
રીઝનીંગ (Reasoning) - TET/TAT Special

રીઝનીંગ (Reasoning)

સરકારી પરીક્ષા માટે પાયાનું જ્ઞાન અને ટ્રીક્સ

1. શ્રેણી (Series) - નંબર અને આલ્ફાબેટ

શ્રેણીના પ્રશ્નોમાં તાર્કિક ક્રમ શોધવાનો હોય છે. આ માટે બેઝિક ગણિત (વર્ગ, ઘન, અવિભાજ્ય સંખ્યા) આવડવું જોઈએ.

A. આલ્ફાબેટ સીરીઝ યાદ રાખવાની ટ્રીક:

અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ યાદ રાખવા માટે નીચેનો શબ્દ યાદ રાખો:

Trick: EJOTY E = 5, J = 10, O = 15, T = 20, Y = 25
આના આધારે તમે આજુબાજુના અક્ષરોનો ક્રમ ઝડપથી શોધી શકો છો.

B. વિરુદ્ધ અક્ષરો (Opposite Letters):

A ની સામે Z, B ની સામે Y વગેરે. સરવાળો હંમેશા 27 થાય.

  • A-Z (Azad - આઝાદ)
  • B-Y (Boy - બોય)
  • C-X (Crux - ક્રક્સ)
  • D-W (Dew - ડ્યુ)
  • G-T (G.T. Road)

2. લોહીના સંબંધો (Blood Relations)

આ ટોપિકમાં ત્રણ પેઢીનો ખ્યાલ હોવો જોઈએ.

  • પોતે (Self): ભાઈ, બહેન, પતિ, પત્ની, પિતરાઈ.
  • એક પેઢી ઉપર: માતા, પિતા, કાકા, મામા, ફોઈ, માસી.
  • બે પેઢી ઉપર: દાદા, દાદી, નાના, નાની.
  • એક પેઢી નીચે: પુત્ર, પુત્રી, ભત્રીજો, ભાણો.
ટિપ: પ્રશ્ન હંમેશા "મારા" થી શરૂ કરીને ઉકેલવો અથવા ડાયાગ્રામ દોરવો.
પુરુષ માટે (+) અને સ્ત્રી માટે (-) નિશાની વાપરવી.

3. દિશા અને અંતર (Direction & Distance)

મુખ્ય ચાર દિશાઓ: ઉત્તર (N), દક્ષિણ (S), પૂર્વ (E), પશ્ચિમ (W). યાદ રાખવાનો ક્રમ (ઘડિયાળની દિશામાં):

N ➔ E ➔ S ➔ W (NESW)

પાયથાગોરસનો પ્રમેય:

જ્યારે કોઈ વ્યક્તિ ત્રાંસી દિશામાં હોય અને ટૂંકું અંતર શોધવાનું હોય:

(કર્ણ)² = (પાયો)² + (વેધ)²

ત્રિપુટીઓ (Triplets): (3, 4, 5), (6, 8, 10), (5, 12, 13), (8, 15, 17).

4. ક્રમ કસોટી (Ranking Test)

કોઈ એક વ્યક્તિનો ક્રમ ડાબેથી અને જમણેથી આપેલો હોય અને કુલ સંખ્યા શોધવી હોય.

કુલ સંખ્યા શોધવાનું સૂત્ર: કુલ = (ડાબેથી ક્રમ + જમણેથી ક્રમ) - 1

-1 કેમ? કારણ કે એક જ વ્યક્તિની ગણતરી બે વાર થઈ છે.

5. કેલેન્ડર (Calendar) - જાદુઈ કોડ

કોઈપણ તારીખનો વાર શોધવા માટેનો મોબાઈલ નંબર (મહિનાનો કોડ):

144 025 036 146

(જાન્યુ=1, ફેબ્રુ=4... ડિસે=6)

સૂત્ર: (તારીખ + મહિનાનો કોડ + વર્ષના છેલ્લા બે અંક + લીપ વર્ષ + સદી કોડ) ÷ 7

  • શેષ 1 વધે તો રવિવાર, 2 તો સોમવાર... 0 તો શનિવાર.
  • સામાન્ય વર્ષમાં 1 દિવસ વધે, લીપ વર્ષમાં 2 દિવસ વધે.

6. ઘડિયાળ (Clock)

કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર:

ખૂણો (θ) = | 30H - 5.5M |

જ્યાં H = કલાક અને M = મિનિટ.

દર્પણ પ્રતિબિંબ (Mirror Image):

આપેલ સમયને 11:60 માંથી બાદ કરવો.

🎯 રીઝનીંગ ચેલેન્જ (80 MCQs)

તમારી બુદ્ધિ ક્ષમતા ચકાસવા માટે તૈયાર છો?

Score: 0 / 80

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

NJ Classes App ડાઉનલોડ કરો

Std 1 to 12 Govt Exam MCQ Edu Games

ધોરણ 1 થી 12 નું સંપૂર્ણ મટિરિયલ, સરકારી ભરતી માટે MCQ ટેસ્ટ અને જ્ઞાન સાથે ગમ્મત આપતી ગેમ્સ. આજે જ ફ્રી ડાઉનલોડ કરો!

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

...

તમારો અભ્યાસ હવે સ્માર્ટ! 🚀

ધોરણ 1 થી 12 નું તમામ મટિરિયલ અને સરકારી પરીક્ષા ની બેસ્ટ તૈયારી હવે એક જ ઍપમાં.

100% ફ્રી ફાસ્ટ ગેમ્સ
અત્યારે જ ડાઉનલોડ કરો

શું તમને NJ Classes ગમે છે? 😍

અમે તમારા અભ્યાસને સરળ બનાવવા સતત મહેનત કરીએ છીએ. શું તમને આ એપ ઉપયોગી લાગી રહી છે?

અમને 5-સ્ટાર રેટિંગ આપો! ⭐

તમારો એક નાનકડો રિવ્યુ અમને હજુ વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે. પ્લે સ્ટોર પર તમારો કિંમતી સમય આપીને રેટિંગ જરૂર આપો.

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને તમારા ફોનના સેટિંગ્સમાંથી Private DNS (જેમ કે dns.adguard.com) અથવા Ad-Blocker એપ બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

સેવ કરેલું મટિરિયલ

Profile
Menu

Welcome!

NJ Classes

લીડરબોર્ડ
સેવ કરેલું

🏆 લીડરબોર્ડ

લૉગિન / સાઇન-અપ

--- અથવા (OR) ---

પ્રોફાઈલ અપડેટ