-->
Privacy Policy - NJ Classes

Privacy Policy

NJ Classes | પારદર્શિતા અને સુરક્ષા

માહિતી સંગ્રહ (Data Collection)

એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા અને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે અમે તમારું નામ, ઈમેલ (Email) અને ડિવાઈસ ID લઈએ છીએ. આ ડેટાનો ઉપયોગ ફક્ત તમારી પ્રોફાઈલ મેનેજમેન્ટ માટે જ થાય છે.

ડેટા સુરક્ષા (Data Security)

તમારી તમામ માહિતી Google Firebase દ્વારા એન્ક્રિપ્ટેડ (Encrypted) અને 100% સુરક્ષિત રાખવામાં આવે છે. અમે તમારો ડેટા કોઈ તૃતીય પક્ષને વેચતા કે શેર કરતા નથી.

એકાઉન્ટ ડીલીટ (Account Deletion)

તમને તમારો ડેટા કંટ્રોલ કરવાનો પૂરો અધિકાર છે. તમે એપના 'પ્રોફાઈલ' સેક્શનમાં જઈને "એકાઉન્ટ ડીલીટ કરો" બટન પર ક્લિક કરીને તમારું એકાઉન્ટ કાયમ માટે ડીલીટ કરી શકો છો.

ઓનલાઇન એકાઉન્ટ ડીલીટ રિક્વેસ્ટ

જાહેરાતો અને કૂકીઝ

તમારા શૈક્ષણિક અનુભવને બહેતર બનાવવા માટે અમારી એપ્લિકેશન અને વેબસાઈટ Google ની કૂકીઝ અને શૈક્ષણિક જાહેરાતો (Ads) નો ઉપયોગ કરી શકે છે.

Data Collection

To create your account and provide a seamless login experience, we securely collect your Name, Email address, and Device ID. This data is strictly used for app functionality.

Data Security

Your privacy is our priority. All collected data is encrypted in transit and securely stored using Google Firebase. We never share or sell your personal information to third parties.

Account Deletion

You have full control over your data. You can permanently delete your account and all associated data at any time by navigating to the 'Profile' section and clicking "Delete Account".

Request Deletion Online

Ads & Cookies

Our platforms may use cookies and display relevant educational advertisements through Google AdSense to enhance performance and maintain app services.

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

IMP પ્રશ્નો

બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો અને ટ્રીક

હેતુલક્ષી પ્રશ્નો / અન્ય

MCQ, ખાલી જગ્યા, ખરા-ખોટા, પાઠ્યપુસ્તકના પ્રશ્નો

...

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને સેટિંગ્સમાંથી Private DNS અથવા Ad-Blocker બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

💡 નોંધ: DNS બંધ કર્યા પછી સિસ્ટમ અપડેટ થવામાં થોડી સેકન્ડો લાગી શકે છે. જો તાત્કાલિક ઓપન કરવું હોય તો બ્રાઉઝર/એપ્લિકેશન પૂરેપૂરી બંધ કરીને ફરીથી ઓપન કરો.