1 થી 118 ની સંપૂર્ણ માહિતી (સંજ્ઞા, સંયોજકતા અને ઇલેક્ટ્રોન રચના)

1 થી 118 ની સંપૂર્ણ માહિતી (સંજ્ઞા, સંયોજકતા અને ઇલેક્ટ્રોન રચના)

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
તત્વોનું આવર્ત કોષ્ટક (1-50)

🔬 તત્વોનું આવર્ત કોષ્ટક (1-118)

ક્રમ સંજ્ઞા નામ સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોન રચના
1Hહાઇડ્રોજન1K1
2Heહીલિયમ0K2
3Liલિથિયમ1L2,1
4Beબેરિલિયમ2L2,2
5Bબોરોન3L2,3
6Cકાર્બન4L2,4
7Nનાઈટ્રોજન3L2,5
8Oઓક્સિજન2L2,6
9Fફ્લોરિન1L2,7
10Neનીયોન0L2,8
11Naસોડિયમ1M2,8,1
12Mgમૅગ્નેશિયમ2M2,8,2
13Alએલ્યુમિનિયમ3M2,8,3
14Siસિલિકોન4M2,8,4
15Pફોસ્ફોરસ3M2,8,5
16Sસલ્ફર2M2,8,6
17Clક્લોરિન1M2,8,7
18Arઆર્ગોન0M2,8,8
19Kપોટેશિયમ1N2,8,8,1
20Caકૅલ્શિયમ2N2,8,8,2
21Scસ્કેંડિયમ3N2,8,9,2
22Tiટાઇટેનિયમ4N2,8,10,2
23Vવેનાડિયમ5N2,8,11,2
24Crક્રોમિયમ6N2,8,13,1
25Mnમંગનીઝ7N2,8,13,2
26Feલોખંડ (આયર્ન)2,3N2,8,14,2
27Coકોબલ્ટ2,3N2,8,15,2
28Niનિકલ2N2,8,16,2
29Cuકોપર (તાંબુ)1,2N2,8,18,1
30Znઝિંક (જસત)2N2,8,18,2
31Gaગેલિયમ3N2,8,18,3
32Geજર્મેનિયમ4N2,8,18,4
33Asઆર્સેનિક3,5N2,8,18,5
34Seસેલેનિયમ2,4,6N2,8,18,6
35Brબ્રોમિન1N2,8,18,7
36Krક્રિપ્ટોન0N2,8,18,8
37Rbરુબિડિયમ1O2,8,18,8,1
38Srસ્ટ્રોન્શિયમ2O2,8,18,8,2
39Yયિટ્રિયમ3O2,8,18,9,2
40Zrઝિર્કોનિયમ4O2,8,18,10,2
41Nbનાયોબિયમ3,5O2,8,18,12,1
42Moમોલિબ્ડેનમ6O2,8,18,13,1
43Tcટેક્નેશિયમ7O2,8,18,13,2
44Ruરુથેનિયમ3,4O2,8,18,15,1
45Rhરોડિયમ3O2,8,18,16,1
46Pdપેલેડિયમ2,4O2,8,18,18,0
47Agસિલ્વર (ચાંદી)1O2,8,18,18,1
48Cdકેડમિયમ2O2,8,18,18,2
49Inઈન્ડિયમ3O2,8,18,18,3
50Snટીન (કલાઈ)2,4O2,8,18,18,4
51Sbએન્ટિમની3,5O2,8,18,18,5
52Teટેલુરિયમ2,4,6O2,8,18,18,6
53Iઆયોડિન1,5,7O2,8,18,18,7
54Xeઝેનોન0O2,8,18,18,8
55Csસીઝિયમ1P2,8,18,18,8,1
56Baબેરિયમ2P2,8,18,18,8,2
57Laલેન્થેનમ3P2,8,18,18,9,2
58Ceસિરિયમ3,4P2,8,18,19,9,2
59Prપ્રેઝિઓડીમિયમ3P2,8,18,21,8,2
60Ndનિયોડીમિયમ3P2,8,18,22,8,2
61Pmપ્રોમેથિયમ3P2,8,18,23,8,2
62Smસેમેરિયમ2,3P2,8,18,24,8,2
63Euયુરોપિયમ2,3P2,8,18,25,8,2
64Gdગેડોલિનિયમ3P2,8,18,25,9,2
65Tbટર્બિયમ3,4P2,8,18,27,8,2
66Dyડિસ્પ્રોસિયમ3P2,8,18,28,8,2
67Hoહોલ્મિયમ3P2,8,18,29,8,2
68Erઅર્બિયમ3P2,8,18,30,8,2
69Tmથુલિયમ2,3P2,8,18,31,8,2
70Ybયિટર્બિયમ2,3P2,8,18,32,8,2
71Luલ્યુટેશિયમ3P2,8,18,32,9,2
72Hfહાફનિયમ4P2,8,18,32,10,2
73Taટેન્ટલમ5P2,8,18,32,11,2
74Wટંગસ્ટન6P2,8,18,32,12,2
75Reરેનિયમ7P2,8,18,32,13,2
76Osઓસ્મિયમ4,8P2,8,18,32,14,2
77Irઈરીડિયમ3,4P2,8,18,32,15,2
78Ptપ્લેટિનમ2,4P2,8,18,32,17,1
79Auસોનું (ગોલ્ડ)1,3P2,8,18,32,18,1
80Hgપારો (મર્ક્યુરી)1,2P2,8,18,32,18,2
81Tlથેલિયમ1,3P2,8,18,32,18,3
82Pbલેડ (સીસું)2,4P2,8,18,32,18,4
83Biબિસ્મથ3,5P2,8,18,32,18,5
84Poપોલોનિયમ2,4P2,8,18,32,18,6
85Atએસ્ટેટિન1P2,8,18,32,18,7
86Rnરેડોન0P2,8,18,32,18,8
87Frફ્રાન્સિયમ1Q2,8,18,32,18,8,1
88Raરેડિયમ2Q2,8,18,32,18,8,2
89Acએક્ટિનિયમ3Q2,8,18,32,18,9,2
90Thથોરિયમ4Q2,8,18,32,18,10,2
91Paપ્રોટેક્ટિનિયમ5Q2,8,18,32,20,9,2
92Uયુરેનિયમ3,4,5,6Q2,8,18,32,21,9,2
93Npનેપ્ચ્યુનિયમ3,4,5,6Q2,8,18,32,22,9,2
94Puપ્લુટોનિયમ3,4,5,6Q2,8,18,32,24,8,2
95Amએમેરીશિયમ3,4,5,6Q2,8,18,32,25,8,2
96Cmક્યુરિયમ3,4Q2,8,18,32,25,9,2
97Bkબર્કેલિયમ3,4Q2,8,18,32,27,8,2
98Cfકેલિફોર્નિયમ2,3,4Q2,8,18,32,28,8,2
99Esઆઈન્સ્ટાઈનિયમ3Q2,8,18,32,29,8,2
100Fmફર્મીયમ3Q2,8,18,32,30,8,2
101Mdમેન્ડેલેવિયમ2,3Q2,8,18,32,31,8,2
102Noનોબેલિયમ2,3Q2,8,18,32,32,8,2
103Lrલોરેન્સિયમ3Q2,8,18,32,32,8,3
104Rfરધરફોર્ડિયમ4Q2,8,18,32,32,10,2
105Dbડબ્નિયમ5Q2,8,18,32,32,11,2
106Sgસીબોર્ગિયમ6Q2,8,18,32,32,12,2
107Bhબોહરિયમ7Q2,8,18,32,32,13,2
108Hsહાસિયમ8Q2,8,18,32,32,14,2
109Mtમિટ્નેરિયમ-Q2,8,18,32,32,15,2
110Dsડાર્મસ્ટેડિયમ-Q2,8,18,32,32,16,2
111Rgરોન્ટજેનિયમ-Q2,8,18,32,32,17,2
112Cnકોપરનિસિયમ-Q2,8,18,32,32,18,2
113Nhનિહોનિયમ-Q2,8,18,32,32,18,3
114Flફ્લેરોવિયમ-Q2,8,18,32,32,18,4
115Mcમોસ્કોવિયમ-Q2,8,18,32,32,18,5
116Lvલિવરમોરિયમ-Q2,8,18,32,32,18,6
117Tsટેનેસીન-Q2,8,18,32,32,18,7
118Ogઓગેનેસન-Q2,8,18,32,32,18,8

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

NJ Classes App ડાઉનલોડ કરો

Std 1 to 12 Govt Exam MCQ Edu Games

ધોરણ 1 થી 12 નું સંપૂર્ણ મટિરિયલ, સરકારી ભરતી માટે MCQ ટેસ્ટ અને જ્ઞાન સાથે ગમ્મત આપતી ગેમ્સ. આજે જ ફ્રી ડાઉનલોડ કરો!

MCQ Test

કેટલા પ્રશ્નો રમવા છે?